પરિચય

ભારતના બંધારણમાં સને ૧૯૯૨ માં સુધારા ક્રમાંક ૭૩ તથા ૭૪ થી ભાગ-૯ તથા ૯-ક ઉમેરવામાં આવ્‍યા છે. અનુચ્‍છેદ ૨૪૩-ડ તથા ૨૪૩:વ-ક થી સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓની ચૂંટણીઓ માટે મતદારયાદીઓ તૈયાર કરવા પર દેખરેખ, માર્ગદર્શન તથા તેનું નિયંત્રણ અને ચૂંટણીઓનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચમાં નિહિત થયેલ છે. આ સંસ્‍થાઓની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચની રચના તા. ૨૩ સપ્‍ટેમ્‍બર ૧૯૯૩ થી કરવામાં આવી છે.

+ વધારે...
ચૂંટણી અંગેની નવી માહિતી
No Record Found
+ વધારે...
© કોપીરાઇટ ૨૦૧૫ રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત. સર્વાધિકાર સુરક્ષિત.
સંકલ્પના : સિલ્વરટચ ટેકનોલોજીસ લી.
ડિસક્લેમર
વપરાશકર્તાઓ : 881209 છેલ્લા સુધારાની તારીખ : 6/2/2020